Divya Bhaskar
VerifiedNewspaper
Divya Bhaskar (literally Charming Sun) is a Gujarati newspaper in Gujarat, India, owned by D B Corp Ltd. It is one of the highest circulation Gujarati dailies, with the most number of editions in Gujarat. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | English, Gujarati |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | N/A |
Recent Articles
Search Articlesહાંસાપુર મારુતિ હનુમાન મંદિરે 151 કિલો તલના તેલનો અભિષેક: પાટણના હાંસાપુર સ્થિત પૌરાણિક મંદિરે ભક્તિભાવથી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
જયેશકુમાર મકવાના | પાટણ22 મિનિટ પેહલા કૉપી લિંક પાટણ શહેરના હાંસાપુર સ્થિત પૌરાણિક મારુતિ હનુમાન દાદાના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા અને મહાપ્રસાદનો લાભ લીધો. . આ ધાર્મિક કાર્યક્રમમાં ભોજનના મુખ્ય દાતા તરીકે હાંસાપુરના માજી સરપંચ દેસાઈ અમરતભાઈ અમીભાઈ, નગરપાલિકાના કોર્પોરેટર દેસાઈ જીગરભાઈ અમરતભાઈ અને દેસાઈ જતીનભાઈ અમરતભાઈએ સેવા આપી હતી. મંદિર પરિસરમાં લઘુરુદ્ર યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકામાં બાળકો બન્યા મેયર અને કમિશનર: ટ્રાફિક, સ્વચ્છતા અને નાગરિક સુવિધાના મુદ્દાઓ પર કરી ગંભીર ચર્ચા
યોગેશ રંગપરિયા | મોરબી24 મિનિટ પેહલા કૉપી લિંક મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોક સ્થિત કચેરીના સભાખંડમાં 'બાળકો દ્વારા સંચાલિત બાળ મહાનગરપાલિકા'ની એક અનોખી સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં બાળકોએ મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર જેવા મહત્વપૂર્ણ . બાળકોએ શાસક પક્ષના નેતા, દંડક અને વિવિધ સમિતિઓના ચેરમેન તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. પ્રોજેક્ટ વહીવટકર્તા જેવા હોદ્દાઓની જવાબદારી પણ વિદ્યાર્થીઓએ સંભાળી હતી.
લાયન સફારી પાર્કનો વધારાનો 8 કરોડનો ખર્ચ નામંજૂર: રાજકોટ મનપાનાં અધિકારીઓને 10,000 મીટર જગ્યા કેમ ધ્યાન બહાર રહી ? 'હર ઘર તિરંગા'નો રૂ.9 લાખનો ખર્ચ પરત, ધવલ જેસડીયાને કમિશનર હવાલે કરાયા
રાજકોટ22 મિનિટ પેહલા કૉપી લિંક જેસડીયાને કમિશ્નર હવાલે કરવા એ વહીવટી પ્રક્રિયા છે, તેમાં કોઈ રાજકારણ નથી : સ્ટેન્ડિંગ ચેરમેન . રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ. 30 કરોડના વિકાસના કામો રજૂ થયા હતા, જેમાંની કુલ 24 દરખાસ્તો પૈકી 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી હતી, 8 પરત મોકલવામાં આવી હતી અને રૂ. 10 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં પેડક રોડ અને કાલાવડ રોડ પરના જીમ સંચાલન અને હાઉસ કીપિંગ માટેની દરખાસ્તો નામંજૂર કરાઈ હતી.
ભાવનગરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં: કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના નાસ્તામાં જીવાત મળતા વિવાદ, વિપક્ષના આક્ષેપ બાદ મનપા હરકતમાં
ભાવનગર33 મિનિટ પેહલા કૉપી લિંક મનપા તંત્ર અને કમિશ્નર માત્ર ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત, બાળકોના ભવિષ્ય સાથે રમતો રમાય છે - કિશન મેર કોર્પોરેટર .
27મીથી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા: પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ શરૂ થશે, થનારી આવક નાટ્ય સંસ્થાઓને અપાશે
Gujarati News Local Gujarat Surat Surat Sanjeev Kumar Natya Spardha 2026; First Online Ticket Booking Launch સુરત25 મિનિટ પેહલા કૉપી લિંક સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 52 વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત 'સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા' આ વર્ષે આગામી 27મી સપ્ટેમ્બરથી કતારગામ ખાતે નવનિર્મિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં શરૂ થશે. કાર્યક્રમના આયોજન અંગે 31મી ઓગસ્ટે મળેલી બેઠકમાં મહત્વનો . પ્રથમ વખત ઓનલાઇન બુકિંગ, ટિકિટ દર માત્ર ₹20 આ વર્ષે નાટ્યપ્રેમીઓ માટે પ્રવેશ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે.
ગેસ ગળતરમાં મોત બાદ રાજકીય સ્વરૂપ: GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે યુવકના મોત બાદ યુવાનને વળતર અપાવવા મુદ્દે કરણી સેનાના યુવા અધ્યક્ષના ધરણા
વડોદરા27 મિનિટ પેહલા કૉપી લિંક વડોદરાની GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે એક યુવક સારવાર હેઠળ છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, આ ઘટનામાં કરણી સેનાના આગેવાન લખન દરબાર દ્વારા . યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ગેસ ગળતરની ઘટના બાદ મૃતકને યોગ્ય નાણાકીય વળતર અને ન્યાયની ખાતરી ન મળતાં પીડિત પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર: પાણી-પાણી થયું નાગોયા; બસ-મેટ્રો અટકી, રસ્તાઓ બંધ, 400 ખેલાડીઓને બચાવાયા; ભારતીય ટીમ્સ રવાના થવાની તૈયારીમાં
Gujarati News Sports Japan Nagoya Flood: Asian Games Athletes Evacuated | Mayor Statement નાગોયા8 મિનિટ પેહલા કૉપી લિંક એશિયન ગેમ્સની શરૂઆતથી 10 દિવસ પહેલા જાપાનના નાગોયામાં પૂર આવ્યું. પરિસ્થિતિ એવી બની કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા 400 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. પૂરમાં નાગોયા શહેરના રસ્તાઓ અને ઘરો ડૂબી ગયા. મેયર ઇચિરો હિરોસાવાએ દાવો કર્યો કે એશિયન ગેમ્સ માટે કોઈ ચિંતાની વાત નથી. ટૂર્નામેન્ટનું આયોજન નિર્ધારિત સમયે થશે.
મુસ્લિમો પણ ગરબા જોવા આવે તો તેમાં કંઈ ખોટું નથી: મહારાષ્ટ્રનાં CMનાં પત્ની બોલ્યા- તહેવારનો શાંતિપૂર્ણ આનંદ લેવામાં શું ખોટું છે
Gujarati News National Amruta Fadnavis Statement On Garba: Muslims Participation In Maharashtra મુંબઈ24 મિનિટ પેહલા કૉપી લિંક મહારાષ્ટ્રનાં CM દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે કહ્યું કે જો મુસ્લિમો પણ ગરબા જોવા આવે તો તેમાં કંઈ ખોટું નથી. તહેવારો સૌને સાથે લઈને ચાલનારા હોવા જોઈએ. અમૃતા મંગળવારે ચંદ્રપુરનાં સૌથી મોટા મહાશિવલિંગ મંદિરમાં આયોજિત રુદ્રાભિષેક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેનાં નિવેદનને લઈને પૂછવામાં આવેલા સવાલનાં જવાબમાં આ વાત કહી.
ઊંઝામાં કાવડ વિસામો યાત્રા સંપન્ન થઈ: પ્રજાપતિ બ્રહ્માણી યુવક મંડળે સતત સાતમા વર્ષે આયોજન કર્યું, મોટી સંખ્યામાં કાવડિયાઓએ લાભ લીધો
વિનોદ સેનમા | ઊંંઝા22 મિનિટ પેહલા કૉપી લિંક ઊંઝામાં શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાનના પ્રેરક હેઠળ શ્રી ઊંઝા પ્રજાપતિ બ્રહ્માણી યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ કાવડ વિસામો ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. સતત સાતમા વર્ષે યોજાયેલો આ કાવડ વિસામો ઊંઝામાં સંપન્ન થયો. . આ આયોજન શ્રી બ્રહ્માણી ધામ, કામલી રોડ, ઊંઝા ખાતે કરાયું હતું. મોટી સંખ્યામાં કાવડિયાઓએ આ યાત્રાનો લાભ લીધો. સંસ્થા દ્વારા સિદ્ધપુરથી કાવડ ભરીને જતા તમામ કાવડિયાઓ માટે ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી.
સરપંચે કહ્યું અમે પેશકદમી કરેલી છે અને આખા ગામમાં છે: કેશોદના કરેણી ગામમાં ગૌચરની જમીન પર દબાણ અંગે મહિલાએ કરી રજૂઆત, સરપંચ કહ્યું હા અમે પેશકદમી કરી છે,TDO એ કહ્યું તપાસ કરવામાં આવશે
જુનાગઢ21 મિનિટ પેહલા કૉપી લિંક ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૌચરની જમીનો પર ભુમાફિયાઓ દ્વારા કબજો કરી લેવાની ફરિયાદો સમયાંતરે ઊઠતી રહે છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.કરેણી ગામમાં આવેલી સરકારી અને ગૌચરની કરોડોની જમીન પર ગેરક .