Nobat
VerifiedNewspaper
For the Malaysian musical ensemble, see Regalia of Malaysia § Nobat.
Nobat is a Gujarati language daily newspaper published in Jamnagar, Gujarat, India. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | Gujarati |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | N/A |
Recent Articles
Search Articlesવિપક્ષો અને સીજેપી પછી હવે ખેડૂતો દ્વારા એસઆઈઆરની પ્રક્રીયા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું કરાતું એલાન
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર વિપક્ષો અને સીજેપી પછી હવે ખેડૂતો દ્વારા એસઆઈઆરની પ્રક્રીયા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું કરાતું એલાન આગામી તા. ૨૩ ઓકટોબરે રસ્તા પર ઉતરી ખેડૂતો દેખાવો કરશેઃ નવી દિલ્હી તા. ૧૩: વિપક્ષ અને કોકરોચ જનતા પાર્ટી પછી, હવે સંયુક્ત કિસાન મોરચાએ એસઆઈઆર સામે પોતાનો વિરોધ જાહેર કર્યો છે. હરિયાણાના કરનાલમાં તેની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં, કિસાન મોરચા સંગઠને ૨૩ ઓક્ટોબરે એસઆઈઆર વિરૂદ્ધ રસ્તા પર ઉતરવાનું નક્કી કર્યું છે.
જંતર-મંતરમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ પ્રવેશ કરી લહેરાવ્યો તિરંગોઃ પોલીસે કરી અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવાયા પછી પણ... નવી દિલ્હી તા. ૧૩: દિલ્હીના પ્રતિબંધિત જંતર-મંતર પર આજે સવારે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરતા જ દિલ્હી પોલીસે તેમની ફરી અટકાયત કરી હતી. સરકારે જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવ્યું હોવા છતાં, સીજેપી નેતાઓએ સુરક્ષાને ચકમો આપ્યો હતો.
બેટ દ્વારકામાં બહાર નીકળવાના રસ્તેથી મંદિરમાં જવાની ના પાડતા ગાર્ડ પર હલ્લો
જોડીયાના પીઠડમાં હુમલાની વળતી ફરિયાદઃ જામનગર તા. ૧૩: જોડીયાના પીઠડ ગામમાં રહેતા એક યુવાને હુમલો કરવા અંગે પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. જ્યારે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં એક્ઝિટ ગેઈટથી અંદર જવા ઈચ્છતા પાંચ વ્યક્તિને સિક્યુરિટી ગાર્ડે ના પાડતા તેમના પર હુમલો કરાયો હતો. સુપરવાઈઝરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સરગમ નવરાત્રિ મહોત્સવમાં બાળાઓ દ્વારા વૈવિધ્યસભર રાસની પ્રસ્તુતિ
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૪ બેઠકોમાંથી ભાજપનેે ૩૮, કોંગ્રેસને પાંચ અને ૧ બેઠક પર અપક્ષનો વિજય
ગાંધીનગર મહા૫ાલિકાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજયઃ ગાંધીનગર તા. ૧૩: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૩૮ બેઠકો પર વિજય મેળવી સત્તા કબજે કરી છે. આ ચૂંટણીમાં ભાજપે ૧૧ વોર્ડમાંથી આઠ વોર્ડમાં ચારે ચાર બેઠકો જીતી હતી. વોર્ડ નં. ૬ માં ભારે અપસેટ સર્જાયો હતો. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. આ વખતની ચૂંટણીમાં સરેરાશ ૫૯.રપ ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવારનો આક્ષેપ વોર્ડ નં.
ઓખા નગરપાલિકામાં ૩૬માંથી ૩૩ બેઠકો ભાજપનેઃ ૩ બેઠક કોંગ્રેસે મેળવી
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર ઓખા નગરપાલિકામાં ૩૬માંથી ૩૩ બેઠકો ભાજપનેઃ ૩ બેઠક કોંગ્રેસે મેળવી ફરી વખત લહેરાયો કેશરિયોઃ કોંગ્રેસ સહિતનાઓનો સફાયો જામનગર તા. ૧૩: ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવતા ફરી એક વખત કેશરિયો લહેરાયો છે. મતગણતરી શરૂ થઈ ત્યાંથી ભાજપે લીડ જાળવી રાખી હતી, અને આજે યોજાયેલ ૩ર બેઠકની મતગણતરીમાં ર૯ બેઠક ભાજપને અને ત્રણ બેઠક કોંગ્રેસને મળી છે, જ્યારે અગાઉ એક વોર્ડની ચાર બેઠકની આખી ભાજપની પેનલ બિનહરિફ જાહેર થઈ હતી.
હાલારમાં બપોરે આકરો તાપ, સાંજથી ઠંડકઃ મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશ-દુનિયાના દેશોમાં ટેન્શન, અશાંતિ, અંધાધુંધી, અરાજક્તા, આંતરવિદ્રોહ, આંતરયુદ્ધો, યુદ્ધો, અલનીનો, આર્થિક બદહાલી ચિંતાજનક
You are here: મુખ્ય સમાચાર તંત્રી લેખ વિગતવાર સમાચાર દેશ-દુનિયાના દેશોમાં ટેન્શન, અશાંતિ, અંધાધુંધી, અરાજક્તા, આંતરવિદ્રોહ, આંતરયુદ્ધો, યુદ્ધો, અલનીનો, આર્થિક બદહાલી ચિંતાજનક ભારતમાં અત્યારે આંતર્વિરોધનો માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે.
ભારતનું અર્થતંત્ર ૬.૪ ટકાથી નહીં પણ હવે ૭ ટકાના દરે વૃદ્ધિ પામશેઃ આઈએમએફનો અંદાજ
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર ભારતનું અર્થતંત્ર ૬.૪ ટકાથી નહીં પણ હવે ૭ ટકાના દરે વૃદ્ધિ પામશેઃ આઈએમએફનો અંદાજ મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રમાં સારી પ્રવૃત્તિથી નવી દિલ્હી તા. ૧૩: ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી વધી રહૃાું છેઃ નાણાકીય વર્ષ-૨૦૨૭ માં ભારતનું અર્થતંત્ર ૭% ના દરે વૃદ્ધિ પામશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ હોવા છતાં, મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રમાં સારી પ્રવૃત્તિ ભારતમાં વૃદ્ધિને ટેકો આપી રહી છે. આજે સવારે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે.
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર 'આપ'નો વિજય
પેટા ચૂંટણીઃ સતાપક્ષ ભાજપના ઉમેદવારનો પરાજયઃ ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર આમ આદમી પાટીએ પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયતના સત્તાધારી જુથને ભારે લપડાક મારી બેઠક જીતીને મોટો અપસેટ સર્જાયો છે. ગત્ વર્ષે યોજાયેલ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાડથર જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ડો. પી.વી. કંડોરિયા જીત્યા હતાં. તે પછી તેઓ અકસ્માતમાં મૃત્યુ પામતા આ બેઠક પર જિ.પં.ની સીટની પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપે વ્યુહ વાપરીને મૃતક વિજેતા ઉમેદવાર ડો.