Sandesh
VerifiedNewspaper
Sandesh is a leading daily newspaper in Gujarat. It is published in Gujarati and was founded in 1923.
The Ahmedabad-based Gujarati newspaper is also published from Mumbai, Vadodara, Bhuj, Surat, Rajkot and Bhavnagar. Sandesh has 7 supplements published: Sanskar, Nari, Ardha Saptahik, Nakshatra, Cine Sandesh, Kids World, Shraddha, Action Replay, and Business@sandesh. The Sandesh also publishes Gujarati weekly and Sandesh International from Chicago, Illinois, United States. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | English, Gujarati |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
Recent Articles
Search Articlesમોહમ્મદ સિરાજને મળી કેપ્ટનશિપની જવાબદારી, રણજી ટ્રોફીમાં હૈદરાબાદની કરશે આગેવાની
[" \u0aae\u0acb\u0ab9\u0aae\u0acd\u0aae\u0aa6 \u0ab8\u0abf\u0ab0\u0abe\u0a9c\u0ac7 \u0a85\u0aa4\u0acd\u0aaf\u0abe\u0ab0 \u0ab8\u0ac1\u0aa7\u0ac0 \u0aaa\u0acb\u0aa4\u0abe\u0aa8\u0ac0 \u0aaa\u0acd\u0ab0\u0acb\u0aab\u0ac7\u0ab6\u0aa8\u0ab2 \u0a95\u0acd\u0ab0\u0abf\u0a95\u0ac7\u0a9f \u0a95\u0abe\u0ab0\u0a95\u0abf\u0ab0\u0acd\u0aa6\u0ac0\u0aae\u0abe\u0a82 \u0a8f\u0a95 \u0ab5\u0a96\u0aa4 \u0aaa\u0aa3 \u0a95\u0ac7\u0aaa\u0acd\u0a9f\u0aa8\u0ab6\u0abf\u0aaa \u0a95\u0ab0\u0ac0 \u0aa8\u0aa5\u0ac0...
Vadodara જિલ્લાના શિનોર, વાઘોડિયા અને ડેસરમાં મેઘરાજાની મહેર, અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ...
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શિનોર પંથકના સાધલી, માલસર અને દામાપુરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, જ્યાં સિઝનનો કૂલ 29.5 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ તરફ વાઘોડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. બીજી તરફ ડેસર તાલુકાના છાલીયેર, સિહોરા, સાઢાસાલ, વાલાવાવ, વેજપુર, પાંડુ મેવાસ, વરસડા અને ઉદલપુર સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબકતાં માર્ગો પર પાણી વહેતા થયા છે.
Pahalgam હુમલો એક ગુનાહિત કૃત્ય, આતંક વિરુદ્ધ મળીને લડીશું; BRICS મંચ પરથી આતંકીઓને ચેતવણી
Pahalgam: નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટના મંચ પરથી એક સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તમામ બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદના મુદ્દા પર એક સાથે વાત કરી હતી. સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું હતું કે અમે આતંકવાદના કોઈપણ કૃત્યની સખત નિંદા કરીએ છીએ. તેને ગુનાહિત અને ગેરવાજબી માનીએ છીએ. તે પછી ક્યારે પણ, ક્યાં અને કોના દ્વારા કરવામાં આવ્યું છે.
Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’
સુરત શહેરમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી હોવાનો આક્ષેપ ધરાવતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઉત્રાણ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે કપલ સ્વેપિંગ જેવી અનૈતિક પ્રવૃત્તિ માટે દબાણ કરવાનો, વિરોધ કરતાં મારઝૂડ કરવાનો અને માનસિક-શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Zomatoનો નવો નિર્ણય, હવે COD ઓર્ડર પર પણ લાગશે અલગ ‘Pay on Delivery’ ફી
Zomato: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ કેશ-ઓન-ડિલિવરી (COD) ઓર્ડર પર અલગ ફી શરૂ કરી છે. શનિવારે કંપનીની એપ પર જોવા મળ્યું કે આ ચાર્જ અલગ-અલગ યુઝર્સ અને ઓર્ડરની કિંમત પ્રમાણે અલગ હોઈ શકે છે. ઓર્ડર બિલમાં “Pay on Delivery Fee” તરીકે દેખાતો આ નવો ચાર્જ ત્યારે લાગુ થાય છે, જ્યારે ગ્રાહક ડિલિવરી સમયે પોતાના ફૂડ ઓર્ડરની ચુકવણી કેશમાં કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ રકમ તમામ ઓર્ડર માટે એકસરખી નથી. અલગ-અલગ ટ્રાન્ઝેક્શન વેલ્યુ માટે અલગ ચાર્જ જોવા મળે છે.
Surat: વરાછામાં માતા-પિતા કામ પર ગયા ને ધોરણ 5 માં ભણતી 11 વર્ષની દીકરીએ ઘરમાં ગળેફાંસો ખાધો
સુરત શહેરના ગીચ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા વિજય કુશવાહના પરિવારની ધોરણ 5 માં અભ્યાસ કરતી માસૂમ દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે. સુરતના વરાછામાં અત્યંત દુઃખદ ઘટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય કુશવાહને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.
Gandhinagar : ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહોના મોત, આ બીમારીએ વનરાજને જકડ્યા
ગુજરાતમાં એક વર્ષ દરમિયાન વિવિધ બીમારીઓના કારણે કુલ 62 સિંહોના મોત થયા હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. 31 જુલાઈ 2025ની સ્થિતિના આંકડા મુજબ મૃત્યુ પામેલા સિંહોમાં સૌથી વધુ 28 બાળ સિંહોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 નર અને 17 માદા સિંહોના પણ મોત થયા છે. કયા રોગોના કારણે સિંહોના મોત થયા? મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ દરમિયાન વિવિધ ગંભીર બીમારીઓ સામે આવી હતી.
Gujarati News | Breaking News in Gujarati | ગુજરાતી સમાચાર | Sandesh
Sandesh is one of the leading Gujarati News paper. Get all latest news, ગુજરાતી સમાચાર, breaking news in Gujarati about National, World, Sports, Entertainment, Elections, etc in Gujarati. અમે છીએ સત્ય ની સાથે, તમારી સાથે.
Surat: ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે ઈ-સ્ટેમ્પના નામે રૂ. 76.44 લાખની ઠગાઈ કરનાર પતિ-પત્નીની ધરપકડ
સુરતમાં રાજ્યસભાના સાંસદ અને 'શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ' (SRK) ના સ્થાપક ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર પતિ-પત્ની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ઈ-સ્ટેમ્પ વેન્ડર તરીકેનું સત્તાવાર લાયસન્સ ધરાવતા આરોપી દંપતીએ જમીન ખરીદીના દસ્તાવેજો માટે ઈ-સ્ટેમ્પ કાઢી આપવાનો દાવો કરી રૂ. 76,44,900 ની માતબર રકમ પડાવી લીધી હતી.
Hollywood : ગ્લોબલ પોપ સ્ટાર લેડી ગાગા બની માતા! મંગેતર માઈકલ પોલાન્સ્કી સાથે કર્યું પહેલા બાળકનું સ્વાગત
ગ્લોબલ પોપ સ્ટાર લેડી ગાગાના ઘરે બાળકનો જન્મ થયો છે. લેડી ગાગા માતા બની ગઈ છે. તેમણે પોતાના મંગેતર અને બિઝનેસમેન માઈકલ પોલાન્સ્કી સાથે પહેલા સંતાનનું સ્વાગત કર્યું છે. જોકે, બંનેએ હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમણે પોતાના બાળકનું નામ કે જન્મતારીખ પણ જાહેર કરી નથી. લેડી ગાગાની તસવીરો સામે આવી પેજ સિક્સના અહેવાલ મુજબ, લેડી ગાગા અને માઈકલ પોલાન્સ્કી તાજેતરમાં નોર્ધર્ન કેલિફોર્નિયામાં પોતાના બાળક સાથે જોવા મળ્યા હતા. બંને પહેલી વાર પોતાના બાળક સાથે જાહેરમાં જોવા મળ્યા છે.