Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Damini Patel
Earthworm: બાથરૂમ કે કિચનના સિંકમાં દેખાઈ રહ્યા છે અળસિયા? દૂર રાખવા માટે અજમાવો આ ટિપ્સ
Published by: Last Updated:Nov 12, 2026 3:07 PM IST How to Keep Earthworms Away: અળસિયાં સામાન્ય રીતે જમીનમાં રહેતા જીવ છે, પરંતુ ભેજવાળી જગ્યાઓ, દિવાલની તિરાડો અને ટાઇલ્સ વચ્ચેની ખાલી જગ્યાઓમાંથી તેઓ ઘરમાં પ્રવેશી શકે છે. તો ચાલો જાણીએ ઘરમાં આવતા અળસિયાને રોકવા માટે શું ઉપાય કરવા જોઈએ... અળસિયાં ખૂબ જ નાના જીવો છે જે સામાન્ય રીતે નુકસાનકારક હોતા નથી. તેમ છતાં, મોટાભાગના લોકો તેમને પોતાના ઘરમાં જોવા માંગતા નથી, કારણ કે તે ઘણીવાર ગંદકી કે અસ્વચ્છતા સાથે જોડાયેલા માનવામાં આવે છે.
Mangal Ketu Yuti 2026: મંગળ-કેતુની યુતિથી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, વધી શકે છે આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ
Published by: Last Updated:Nov 12, 2026 2:33 PM IST Mangal Ketu Yuti 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર 12 નવેમ્બરે મંગળ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં કેતુ પહેલેથી જ સ્થિત છે. આ કારણે સિંહ રાશિમાં મંગળ-કેતુની યુતિ બનશે. આ યુતિ દરમિયાન અગ્નિ તત્વની કેટલીક રાશિઓએ આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને વ્યાવસાયિક જીવનમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. 12 નવેમ્બર એટલે આજે રાત્રે લગભગ 8.30 વાગ્યે મંગળનું રાશિ પરિવર્તન થશે.
Electric Kettle: ઇલેક્ટ્રિક કેટલનો સ્માર્ટ ઉપયોગ, ઓછી મહેનતમાં તૈયાર થઈ જશે આ ગરમાગરમ વાનગીઓ; LPGની પણ નહીં પડે જરૂર
Published by: Last Updated:Nov 12, 2026 1:46 PM IST Electric Kettle Recipes: ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ માત્ર પાણી ગરમ કરવા કે ચા બનાવવા પૂરતો મર્યાદિત નથી. તેની મદદથી નાસ્તા, નાની-મોટી વાનગીઓ અને ગરમાગરમ સૂપ જેવી કેટલીક સરળ વસ્તુઓ પણ તૈયાર કરી શકાય છે. ઇલેક્ટ્રિક કેટલમાં કઈ વાનગીઓ બનાવી શકાય અને ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી રાખવી, જાણો. સામાન્ય રીતે લોકો ઇલેક્ટ્રિક કેટલનો ઉપયોગ માત્ર પાણી ગરમ કરવા કે ચા બનાવવા માટે જ કરતા હોય છે, પરંતુ તેનો ઉપયોગ વિવિધ સરળ વાનગીઓ તૈયાર કરવા માટે પણ થઈ શકે છે.
કુરાનની આયાત વાળો પેન્ડન્ટ પહેરી ફસાઈ કરીના કપૂર, કોંગ્રેસ નેતાએ મોકલી કાનૂની નોટિસ
Published by: Last Updated:Nov 12, 2026 12:33 PM IST Kareena Kapoor Khan: અભિનેત્રી કરીના કપૂર ખાનના દિવાળી લુકમાં પહેરેલા 30 કેરેટના એમરાલ્ડ પેન્ડન્ટને લઈને વિવાદ થયો છે. પેન્ડન્ટ પર કુરાનની આયત ‘આયત-ઉલ-કુર્સી’ અંકિત હોવાનું જણાવાયું છે. કોંગ્રેસ નેતા અબ્બાસ હાફિઝે આ અંગે કાનૂની નોટિસ મોકલીને સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવા અને જાહેર માફીની માંગ કરી છે. અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.
Mangal Gochar 2026: મંગળનું સિંહમાં ગોચર, આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન; જીવનમાં થશે બધું મંગળ
Published by: Last Updated:Nov 12, 2026 11:21 AM IST Mangal Gochar 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર મંગળનું સિંહ રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લાવી શકે છે. આ દરમિયાન કારકિર્દીમાં પ્રગતિની તકો, આર્થિક સ્થિતિમાં સુધારો અને અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના બની શકે છે. જાણો મંગળના ગોચરથી કઈ 5 રાશિઓને લાભ થઈ શકે છે. મંગળને વૈદિક જ્યોતિષમાં, સાહસ, પરાક્રમ, આત્મવિશ્વાસ અને સ્થાવર મિલકતનો કારક માનવામાં આવે છે. બીજી તરફ, સિંહ રાશિના સ્વામી સૂર્ય છે.
Haldi Stains: કપડાં પર પડી ગયા છે હળદરના જિદ્દી પીળા ડાઘ? સરકો, દહીં સહિત આ વસ્તુઓથી થઈ જશે એકદમ ક્લીન
Published by: Last Updated:Nov 12, 2026 10:40 AM IST How to Remove Turmeric Stains: કપડાં પર હળદર પડી જવાથી ખાસ કરીને સફેદ અને આછા રંગના કપડાં પર જિદ્દી પીળા ડાઘ પડી શકે છે. સામાન્ય ડિટર્જન્ટથી ડાઘ ન જાય તો કપડાંને નુકસાન કર્યા વિના હળદરના ડાઘ દૂર કરવા માટેના કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો વિશે જાણો. ભારતીય રસોડામાં હળદર એક અનિવાર્ય મસાલો છે. ખોરાકનો સ્વાદ અને રંગ વધારવા ઉપરાંત, તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓમાં પણ થાય છે.
Candle Wax: ફ્લોર પર મીણ જામી ગયું છે? કોઈ પણ સ્ક્રેચ છોડ્યા વગર સરળતાથી દૂર કરો, જાણી લો આ ટ્રિક્સ
Published by: Last Updated:Nov 12, 2026 9:31 AM IST How to Remove Candle Wax from Floor: દિવાળી દરમિયાન દીવા અને મીણબત્તીઓનું મીણ ફ્લોર પર ટપકીને જામી જાય તો તેને દૂર કરતી વખતે છરી કે બ્લેડનો ઉપયોગ કરવાથી ફ્લોર પર સ્ક્રેચ પડી શકે છે. જાણો ફ્લોરને નુકસાન કર્યા વિના જામી ગયેલું મીણ દૂર કરવા માટેના સરળ ઘરગથ્થુ ઉપાયો. દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે, પરંતુ તે પછી સફાઈનું કામ બાકી રહી જાય છે. તહેવાર દરમિયાન, ઘરોને સુંદર રીતે શણગારવામાં આવે છે અને લાઈટો, દીવા તથા મીણબત્તીઓથી ઝળહળતા કરવામાં આવે છે.
Budh Uday 2026: બુદ્ધિના દાતા બુધ થયા ઉદય, ખોલશે આ 5 રાશિઓની કિસ્મત; ભરેલા રહેશે બેન્ક ખાતા
Published by: Last Updated:Nov 12, 2026 7:28 AM IST Budh Uday 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર 11 નવેમ્બર 2026ના રોજ સવારે બુધનો ઉદય થયો છે. બુધને બુદ્ધિ, વાણી, વાણિજ્ય અને ધનનો કારક માનવામાં આવે છે. બુધના ઉદયથી કેટલીક રાશિઓ માટે કરિયર, વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફારની સંભાવના છે. જાણો કઈ 5 રાશિઓ માટે આ સમય શુભ રહી શકે છે. ગઈકાલે 11 નવેમ્બરના રોજ સવારે 5.40 વાગ્યે બુધ ગ્રહનો ઉદય થયો છે. જ્યોતિષમાં, બુધને બુદ્ધિ, વાણી અને વાણિજ્યનો કારક માનવામાં આવે છે.
Horoscope 12 November: કન્યા, વૃશ્ચિક સહિત આ રાશિના લોકો આજે સકારાત્મક અનુભવો કરશે, આ લોકોએ થોડા સાવચેત રહેવું
Published by: Last Updated:Nov 12, 2026 6:31 AM IST 12 November 2026 Thursday Horoscope Rashifal: મેષ રાશિના જાતકો સકારાત્મકતા અને ઉત્સાહથી ભરેલો દિવસ અનુભવશે; નવી તકો અને સારા સંબંધોની શક્યતા રહેશે. વૃષભ રાશિના જાતકો ખુશી અને સમજણનો અનુભવ કરશે. તો ચાલો જ્યોતિષ પાસેથી જાણીએ કે કારકિર્દી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આજનો દિવસ કેવો રહેશે. મેષ: ગણેશજી કહે છે કે તમારા વિચારો અને દૃષ્ટિકોણની અન્ય લોકો દ્વારા પ્રશંસા થશે, જે તમારા માટે મદદરૂપ સાબિત થશે.
Mangal Gochar 2026: 24 કલાકમાં મંગળ કરશે સિંહમાં પ્રવેશ, આ રાશિઓ પર તૂટશે આફતોના પહાડ; સાવધાન રહેવું પડશે
Published by: Last Updated:Nov 11, 2026 3:16 PM IST Mangal Gochar 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર 12 નવેમ્બર 2026ના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના આ ગોચર દરમિયાન કેટલીક રાશિઓ માટે ક્રોધ, અહંકાર અને સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. કારકિર્દી, વ્યવસાય, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવનમાં સાવચેતી રાખવા માટે કયા ઉપાયો મદદરૂપ થઈ શકે છે... હિન્દુ ધર્મમાં જ્યોતિષનું વિશેષ મહત્વ છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, વિવિધ રાશિઓ અને નક્ષત્રોમાં ગ્રહોનું ભ્રમણ તમામ 12 રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પાડે છે.
Shani Margi 2026: શનિની ચાલ બદલાતા આ 6 રાશિઓનું ચમકશે ભાગ્ય, જુન 2027 સુધી કરાવશે જલસા
Published by: Last Updated:Nov 11, 2026 1:08 PM IST Shani Margi 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર શનિદેવ 11 ડિસેમ્બરે મીન રાશિમાં માર્ગી થશે અને જૂન 2027 સુધી આ સ્થિતિમાં રહેશે. શનિની માર્ગી ચાલ દરમિયાન કેટલીક રાશિઓ માટે કારકિર્દીમાં પ્રગતિ, આર્થિક સ્થિતિમાં સુધારો અને વ્યવસાયમાં નવી તકો બનવાની સંભાવના છે. જાણો કઈ 6 રાશિઓ માટે આ સમય ખાસ રહી શકે છે. જ્યોતિષમાં, શનિદેવને કર્મોના ફળ આપનાર અને ન્યાયના દેવતા માનવામાં આવે છે.
Curry Leaves: શિયાળામાં મીઠા લીમડાના પાન પીળા પડીને ખરવા લાગે છે? માત્ર ધૂપ, પાણી નહીં આ રીતે રાખો સંભાળ
Published by: Last Updated:Nov 11, 2026 11:20 AM IST Curry Leaf Plant Winter Care: શિયાળામાં મીઠા લીમડાના પાન પીળા પડીને ખરવા લાગે તો તરત જ ખાતર કે પાણી વધારવાની જરૂર નથી. ઠંડા હવામાનમાં છોડનો વિકાસ ધીમો પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પાન ખરી પણ શકે છે. સૂર્યપ્રકાશ, જમીનમાં ભેજ અને ઠંડા પવનથી રક્ષણ આપીને મીઠા લીમડાની યોગ્ય કાળજી કેવી રીતે રાખવી, જાણો. ઘરમાં કુંડામાં મીઠા લીમડાનો છોડ હોવાથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તાજા પાન મળી રહે છે.
Jaggery: ઘેરો રંગ એટલે શુદ્ધ ગોળ? ખરીદતી વખતે આ 5 વાતો જરૂર તપાસો, નહીં તો ઘરે લઇ આવશો ખરાબ વસ્તુ
Published by: Last Updated:Nov 11, 2026 10:21 AM IST How to Identify Pure Jaggery: ગોળ ખરીદતી વખતે માત્ર તેનો રંગ જોઈને શુદ્ધતા નક્કી કરવી યોગ્ય નથી. ગોળનો રંગ, ચમક, કઠિનતા, ચીકાશ અને ભેજ જેવી બાબતો તપાસીને તેની ગુણવત્તાનો અંદાજ લગાવી શકાય છે. બજારમાંથી સારો અને ગુણવત્તાયુક્ત ગોળ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, જાણો. ગોળ ખરીદતી વખતે, સૌથી પહેલા તેનો રંગ તપાસવો જોઈએ. બજારમાં મળતો ગોળ આછા સુવર્ણ રંગથી લઈને ઘેરા બદામી રંગ સુધીનો હોઈ શકે છે.
Vitamin D: સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે વિટામિન Dની ઉણપ કેવી રીતે દૂર કરવી? ડોક્ટર પાસે જાણી લો સરળ ટિપ્સ
Published by: Last Updated:Nov 11, 2026 9:03 AM IST Vitamin D Option: વિટામિન D શરીરમાં કેલ્શિયમના શોષણ, હાડકાં, સ્નાયુઓ અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી હાડકાં નબળાં થવા ઉપરાંત સ્નાયુઓ, મૂડ અને યાદશક્તિ પર પણ અસર થઈ શકે છે. સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય તો વિટામિન D કેવી રીતે મેળવવું, જાણો નિષ્ણાતની સલાહ. આપણને દરરોજ ફક્ત 20 માઇક્રોગ્રામ વિટામિન ડીની જરૂર હોય છે. 1 માઇક્રોગ્રામનો અર્થ 1 મિલિગ્રામનો 100મો ભાગ છે. પરંતુ આટલું વિટામિન ડી પણ આપણા માટે સંજીવનીનું કામ કરે છે.
પહેલા ક્યારેય નહીં કર્યું હોય ટ્રાય! એક જ મલાઈમાંથી બનાવો ઘી અને પછી પનીર, નોંધી લો આ સરળ રેસીપી
Published by: Last Updated:Nov 11, 2026 9:01 AM IST How to make ghee and paneer from Malai: તહેવારો દરમિયાન બજારમાં મળતી ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની ચિંતા રહે છે. આવી સ્થિતિમાં એક જ મલાઈમાંથી ઘરે પનીર અને ઘી કેવી રીતે બનાવી શકાય, તેની સરળ રીત જાણો. મલાઈનો સંપૂર્ણ ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પનીર અને ઘરેલું ઘી તૈયાર કરી શકાય છે. ઘરે બનાવેલી વસ્તુઓમાં શુદ્ધતા, એક આગવો સ્વાદ અને અદ્ભુત સુગંધ હોય છે, જેવી વિશેષતાઓ બજારમાંથી ખરીદેલી વસ્તુઓમાં મળવી મુશ્કેલ છે.
Tea and Food: ચા પીધા પછી તરત જ ભોજન કરવું કેટલું યોગ્ય? જાણો શા માટે એન્ડ ટી એન્ડ ફૂડ વચ્ચે કેટલો અંતર રાખવો
Published by: Last Updated:Nov 11, 2026 8:08 AM IST Tea After Before Meal: ચા પીધા પછી તરત જ ભોજન કરવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. જમ્યા પહેલાં કે પછી ચા પીવાથી શરીર પર શું અસર થાય છે, ખાસ કરીને આયર્નના શોષણ પર તેની કેવી અસર પડી શકે છે અને ચા તથા ભોજન વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ, જાણો... ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. ઘણા લોકોને નાસ્તા પહેલાં ચા પીવાની ટેવ હોય છે, જ્યારે કેટલાક લોકો જમ્યા પછી તરત જ ચા પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તો ચા પીધા પછી તરત જ ભોજન પણ કરી લે છે.
Shukra Margi 2026: 14 નવેમ્બરે શુક્ર થશે માર્ગી, આ 4 રાશિઓની બદલાશે કિસ્મત; કારકિર્દી-પૈસામાં થશે લાભ
Published by: Last Updated:Nov 11, 2026 7:31 AM IST Shukra Margi 2026 4 Zodiac Signs Lucky: જ્યોતિષીય માન્યતા અનુસાર 14 નવેમ્બર 2026ના રોજ શુક્ર વક્રી ગતિ પૂર્ણ કરીને માર્ગી થશે. શુક્રની ચાલ બદલાવાથી 4 રાશિના જાતકોને કારકિર્દી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પ્રેમ અને દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિણામોની તકો મળી શકે છે. જાણો કઈ રાશિઓને શુક્ર માર્ગી થવાથી શુભ ફળ મળશે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ, વૈભવ, પ્રેમ, દાંપત્ય જીવન અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
Ants: રસોડા, બાલ્કનીથી લઈ ઘરની દીવાલો સુધી કીડીઓએ મચાવ્યો છે આતંક? અજમાવો આ ટ્રિક્સ, પાછી નહીં આવે
Published by: Last Updated:Nov 10, 2026 10:35 AM IST How to Get Rid of Ants: રસોડા, બાલ્કની અને ઘરની દીવાલો પર કીડીઓનો ઉપદ્રવ વધી ગયો છે? ખાવા-પીવાની વસ્તુઓ સુધી પહોંચતી કીડીઓને દૂર કરવા વારંવાર રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી. જાણો કીડીઓથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો. ઉનાળો હોય કે શિયાળો, રસોડામાં, બાલ્કનીમાં કે ઘરની દીવાલો પર કીડીઓ જોવા મળવી સામાન્ય બાબત છે. ક્યારેક તો તે એટલી મોટી સંખ્યામાં આવી જાય છે કે ખાવા-પીવાની વસ્તુઓ સુધી પહોંચી જાય છે.
Suran Cutting Tips: સુરતને કાપતા જ હાથમાં શરૂ થઈ જાય છે ખંજવાળ? આ રીતે કાપો નહીં થાય અને એને કેવી રીતે બનાવવું
Published by: Last Updated:Nov 10, 2026 9:37 AM IST Suran Cutting Tips: સૂરણ કાપતી વખતે કે તેની છાલ ઉતારતી વખતે હાથમાં તીવ્ર ખંજવાળ, બળતરા અને ડંખ જેવી સંવેદના કેમ થાય છે? જાણો તે શા માટે થાય છે અને રસોડામાં કેટલીક સરળ સાવચેતીઓ રાખીને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય. સૂરણથી એક સ્વાદિષ્ટ વાનગી બને છે અને તે વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, તેને કાપવું એ દરેક માટે સરળ કામ નથી. સૂરણની છાલ ઉતારતી વખતે કે તેને કાપતી વખતે હાથ પર તીવ્ર ખંજવાળ, બળતરા અને ડંખ જેવી સંવેદના થઈ શકે છે.
Surya Gochar 2026: સૂર્ય કરશે ગોચર! વૃષભ, વૃશ્ચિક સહિત 8 રાશિના જાતકોને મળશે શુભ પરિણામ; થશે લાભ જ લાભ
Published by: Last Updated:Nov 09, 2026 2:14 PM IST Surya Gochar 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર નવેમ્બરના મધ્યમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર અસર પડી શકે છે, પરંતુ 8 રાશિના જાતકો માટે કારકિર્દી અને આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ રહી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અને આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તે આત્મવિશ્વાસ, સન્માન, દરજ્જો, પ્રતિષ્ઠા, નેતૃત્વ ક્ષમતા અને સરકારી નોકરી સાથે સંબંધિત છે.
Tapeworm: પાલક-કોબીમાં દેખાતા દરેક કીડા ટેપવર્મ નથી હોતા, જાણો કેવી રીતે ફેલાય શકે છે સંક્રમણ; ધોતી વખતે ધ્યાન રાખો
Published by: Last Updated:Nov 09, 2026 12:57 PM IST How To Wash Vegetables Safely: પાલક, કોબી, ફૂલકોબી કે અન્ય શાકભાજીમાં દેખાતા દરેક કીડાને ટેપવર્મ માનવું યોગ્ય નથી. ટેપવર્મનું સંક્રમણ દૂષિત ખોરાક અને પાણી, ખરાબ સ્વચ્છતા તથા સંક્રમિત વ્યક્તિના મળથી ફેલાઈ શકે છે. શાકભાજી ખાવાથી ટેપવર્મ સીધો મગજમાં પહોંચી જાય છે એવી ગેરસમજથી બચો અને રસોડામાં સ્વચ્છતા રાખવાની સાચી રીત જાણો. શિયાળામાં પાલક, કોબી અને ફૂલકોબી જેવી શાકભાજી ઘરોમાં ભરપૂર પ્રમાણમાં બને છે.
Dhanushkodi: વિશાળ સમુદ્રની વચ્ચે ઉભેલું છે આ રહસ્યમયી મંદિર! 1964માં તબાહ થઈ ગયું હતું આખું શહેર; આજે પણ દેખાય છે શાનદાર નજારો
Published by: Last Updated:Nov 09, 2026 11:52 AM IST Dhanushkodi Temple: તમિલનાડુનું રામેશ્વરમ અને ધનુષકોડી સમુદ્ર, શ્રદ્ધા અને ઇતિહાસના અનોખા સંગમ માટે જાણીતું છે. ધનુષકોડીમાં સમુદ્રથી ઘેરાયેલું કોથંડરામસ્વામી મંદિર, તબાહ નગરના અવશેષો અને બંગાળની ખાડી તથા હિંદ મહાસાગરના સંગમનો સુંદર નજારો જોવા મળે છે. તમિલનાડુના રામેશ્વરમ અને ધનુષકોડીમાં તમને સમુદ્ર, શ્રદ્ધા અને ઇતિહાસનો એક અનોખો સંગમ જોવા મળશે.
Desi Ghee: ઘી બનાવવાની સૌથી સરળ રીત! ઓછી મલાઈમાં પણ ભરાઈ જશે આખી બરણી, જાણો શું કરવું
Published by: Last Updated:Nov 09, 2026 9:19 AM IST How To Make Ghee At Home: ઘરે બનાવેલું દેશી ઘી સ્વાદ અને સુગંધમાં ખાસ હોય છે અને તેને બનાવવા માટે મોટી માત્રામાં મલાઈની જરૂર નથી. તમે દરરોજ દૂધ પર જામતી થોડી-થોડી મલાઈ એકત્રિત કરીને પણ સરળતાથી ઘી બનાવી શકો છો. તો જાણો મલાઈને યોગ્ય રીતે કેવી રીતે સાચવવી અને તેમાંથી માખણ કાઢીને ઘી કેવી રીતે બનાવવું. ઘરે બનાવેલું શુદ્ધ દેશી ઘી એક અનોખો સ્વાદ ધરાવે છે, જે ખરેખર ખાસ હોય છે. તેની સુગંધ અને સ્વાદ બજારમાં મળતા ઘી કરતાં તદ્દન અલગ હોય છે.
Rahu Ketu Gochar 2026: વર્ષમાં અંતમાં થશે રાહુ-કેતુનું સૌથી મોટું ગોચર, આ રાશિઓના જીવનમાં આવશે ઉથલ-પાથલ, તો આ લોકોને થશે લાભ
Published by: Last Updated:Nov 09, 2026 7:36 AM IST Rahu Ketu Gochar 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર 2026ના અંતમાં રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ મકર અને કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરી શકે છે. આ ગોચરનો પ્રભાવ આગામી 18 મહિના સુધી રાશિઓની કારકિર્દી, પરિવાર, માનસિક શાંતિ અને જીવનના અન્ય ક્ષેત્રો પર પડી શકે છે. વૈદિક જ્યોતિષમાં, છાયા ગ્રહો રાહુ અને કેતુનું ગોચર પરંપરાગત રીતે મોટા ફેરફારો સૂચવે છે. 2026ના અંત ભાગમાં, આ બંને ગ્રહો પોતાની ધરી બદલશે.
Lakshmi Narayan Yog: શુક્ર-બુધ બનાવશે અદભુત 'લક્ષ્મી નારાયણ યોગ', આ રાશિઓ પર વરસાવશે કૃપા; બનશે આર્થિક પ્રગતિના યોગ
Published by: Last Updated:Nov 08, 2026 3:29 PM IST Lakshmi Narayan Rajyog 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર 22 નવેમ્બર 2026ના રોજ શુક્ર અને બુધના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની શકે છે. આ શુભ ગ્રહસ્થિતિથી 4 રાશિના જાતકોને કારકિર્દી, વેપાર અને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. આવકમાં વધારો અને અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. જ્યોતિષમાં, શુક્ર અને બુધ ગ્રહોને સંપત્તિ, વૈભવ, સુખ-સુવિધાઓ, બુદ્ધિ, વેપાર અને આર્થિક સમૃદ્ધિના કારક માનવામાં આવે છે.
Budh Gochar 2026: દિવાળી પછી બુધ કરશે વિશાખા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિઓને થશે લાભ; વેપાર અને રોકાણમાં થશે ફાયદો
Published by: Last Updated:Nov 08, 2026 1:34 PM IST Budh Gochar 2026: જ્યોતિષીય માન્યતા અનુસાર બુધ 25 નવેમ્બરે તુલા રાશિના સ્વાતિ નક્ષત્રમાંથી વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 4 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. બુધના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને આર્થિક પ્રગતિ, વેપારમાં વૃદ્ધિ અને રોકાણમાં લાભ મળી શકે છે. જ્યોતિષમાં, બુધ ગ્રહને બુદ્ધિ, વાણિજ્ય, વાણી અને સંચાર કૌશલ્યનો કારક માનવામાં આવે છે. તેથી, બુધની સ્થિતિમાં થતો કોઈપણ ફેરફાર તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર ચોક્કસપણે અસર કરે છે.
મેષ વાર્ષિક રાશિફળ: મંગળ તમારા પર રહેશે મહેરબાન! જાણો ગુજરાતી સંવત 2082ના વર્ષમાં તમારી લવ લાઈફ, કરિયર, ધંધો-વેપાર કેવો રહેશે
Published by: Last Updated:Nov 08, 2026 11:31 AM IST Gujarati samwat 2083 Aries Yearly Horoscope: આ વર્ષ તમારા માટે કેટલીક મીઠી અને કેટલીક કડવી યાદો સાથે મિશ્રિત રહેશે. જાણો ગુજરાતી સંવત 2083નું નવુ વર્ષ મેષ રાશિના જાતકોના કરિયરથી લઇને લવ લાઇફ જેવા જીવનના મહત્વપૂર્ણ પાસાઓ પર કેવી અસર કરશે. જાણો તમારું વાર્ષિક રાશિ ભવિષ્ય જ્યોતિષાચાર્ય ચિરાગ દારુવાલા પાસેથી. ગણેશજી કહે છે કે તમારી મજબૂત ઈચ્છાશક્તિ અને હિંમતવાન ગુણો તમારા માટે વર્ષ ખૂબ જ ઉપયોગી થશે.
Ghee Tips: ઘીમાંથી અચાનક ખરાબ વાસ આવવા લાગી છે? રસોડામાં પડેલી આ વસ્તુ નાખી દો, ફરી તાજું બની જશે
Published by: Last Updated:Nov 07, 2026 3:28 PM IST Ghee Tips and Tricks: ઘી લાંબા સમય સુધી રાખવાથી તેમાં ક્યારેક વિચિત્ર અથવા ખરાબ વાસ આવવા લાગે છે. ઘીની તાજગી જાળવવા માટે ગોળ અને સિંધવ મીઠાનો ઘરગથ્થુ ઉપાય પ્રચલિત છે. જાણો આ રીત કેવી રીતે મદદ કરી શકે છે અને ઘી ખરાબ થયું હોય ત્યારે કઈ સાવચેતી રાખવી જોઈએ. ઘી ભારતીય રસોડામાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી પરંપરાગત ખાદ્ય વસ્તુ છે. તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે અનેક પોષક તત્વો પણ પ્રદાન કરે છે.
Shani Gochar 2027: શનિદેવની કૃપાથી આગામી 207 દિવસ આ 4 રાશિઓ માટે રહેશે શાનદાર, મળશે બધા સુખ; દૂર થશે સમસ્યા
Published by: Last Updated:Nov 07, 2026 2:46 PM IST Shani Gochar 2027: જ્યોતિષીય માન્યતા અનુસાર મીન રાશિમાં બિરાજમાન શનિદેવની સ્થિતિ આગામી સમયગાળામાં કેટલીક રાશિઓ માટે શુભ રહી શકે છે. આગામી આશરે 207 દિવસમાં ચાર રાશિના જાતકોને પ્રગતિ, આર્થિક સ્થિરતા અને સુખના નવા અવસર મળવાની શક્યતા છે. જાણો કઈ રાશિઓને મળી શકે છે લાભ. જ્યોતિષમાં, ગ્રહોની ગતિમાં થતા ફેરફારો તમામ 12 રાશિના જાતકોના જીવન પર અસર કરે છે. આ સંદર્ભમાં, કર્મના ફળ આપનાર શનિદેવની સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ છે.
Shukra Vakri 2026: શુક્ર થયો વક્રી! ધનતેરસ-દિવાળી પહેલાં બન્યો ખાસ ગ્રહયોગ, આ રાશિઓના આવશે સારા દિવસો
Published by: Last Updated:Nov 07, 2026 12:56 PM IST Shukra Vakri 2026: 5 નવેમ્બરની રાત્રે શુક્રએ કન્યા રાશિમાં વક્રી ગતિ શરૂ કરી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, બુધ અને શુક્રની પરસ્પર રાશિ સ્થિતિ ધનતેરસ અને દિવાળી પહેલાં ખાસ ગ્રહસ્થિતિ બનાવી રહી છે. જાણો શુક્રના વક્રી ભ્રમણની રાશિઓ પર કેવી અસર થઈ શકે છે. 5 નવેમ્બરની રાત્રે શુક્રએ કન્યા રાશિમાં વક્રી ગતિ શરૂ કરી છે. આ ગોચર દરમિયાન, શુક્ર બુધના સ્વામિત્વવાળી રાશિમાંથી પસાર થશે, જ્યારે બુધ પોતે તુલા રાશિમાં બિરાજમાન હશે.
Acidity: ફળ ખાધા પછી થઈ જાય છે એસિડિટી? જાણો એના કારણ અને બચવા માટે શું કરવું
Published by: Last Updated:Nov 07, 2026 9:20 AM IST Fruits Causing Acidity: ફળો વિટામિન્સ, ખનિજો, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવા છતાં કેટલાક લોકોને તે ખાધા પછી એસિડિટી, છાતીમાં બળતરા અથવા એસિડ રિફ્લક્સ થઈ શકે છે. જાણો આવું કેમ થાય છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ફળો આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, ખનિજો, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Kuber Dev: ભગવાન કુબેર આ રાશિઓ પર હંમેશા રહે છે મહેરબાન, તિજોરી રહે છે હંમેશા ભરેલી
Published by: Last Updated:Nov 07, 2026 7:28 AM IST kuber Dev favourite Zodiac sign: હિન્દુ ધર્મમાં ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષીય માન્યતા અનુસાર, કેટલીક રાશિઓ પર કુબેર દેવની વિશેષ કૃપા રહે છે. જાણો કઈ 3 રાશિના જાતકોને ધન-સંપત્તિ અને આર્થિક સ્થિરતાના શુભ સંકેતો મળી શકે છે. હિન્દુ ધર્મમાં, કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. તેમને યક્ષોના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.
Shukra Gochar 2026: ધનનો દાતા શુક્ર કરશે ગોચર, તુલામાં પ્રવેશી આ રાશિઓને બનાવશે ધનવાન; મળશે સુખ-સંપત્તિ
Published by: Last Updated:Nov 06, 2026 3:19 PM IST Shukra Gochar 2026: શુક્ર ગ્રહ 22 નવેમ્બર 2026ના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે સુખ-સમૃદ્ધિ, અણધાર્યો આર્થિક લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયના વિસ્તરણની તકો લઈને આવી શકે છે. જ્યોતિષમાં, શુક્ર ગ્રહને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, પ્રેમ, આકર્ષણ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે.
Lip Pigmentation: ધૂમ્રપાન કરવાથી લિપ્સ કાળા પડી જાય છે? ડૉક્ટરે જણાવ્યું કારણ અને કેવી રીતે ફરી રંગ મેળવવો
Published by: Last Updated:Nov 06, 2026 2:33 PM IST Smoking Side Effects Lip Pigmentation: ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે અને તેની અસર ત્વચા તથા હોઠ પર પણ જોવા મળી શકે છે. સિગરેટ પીનારા લોકોના હોઠ કાળા પડવા પાછળ મેલેનિનના વધુ ઉત્પાદનની ભૂમિકા શું છે અને ધૂમ્રપાનથી પિગમેન્ટેશન કેવી રીતે વધી શકે છે તે જાણો. ધુમ્રપાન દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સરથી લઈને સ્કિન પિગમેન્ટેશન થવાનું જોખમ રહે છે. આ જ કારણ છે કે સિગરેટ પીનારા લોકોના હોઠ કાળા થઈ જાય છે.
History of Chocolate: હજારો વર્ષ પહેલા ચોકલેટને મરચું અને મક્કાઈ સાથે પીવાતી હતી! ધીરે-ધીરે બદલાયું સ્વરૂપ; ઈતિહાસ છે ખૂબ જ રસપ્રદ!
Published by: Last Updated:Nov 06, 2026 1:48 PM IST History of Chocolate: આજે બાળકોની ફેવરિટ અને દુનિયાભરમાં લોકપ્રિય ચોકલેટનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન મેસોઅમેરિકામાં તેનો ઉપયોગ કડવા અને પવિત્ર પીણા તરીકે થતો હતો. બાદમાં યુરોપમાં દૂધ, ખાંડ અને વેનિલા ઉમેરાતા ચોકલેટનો સ્વાદ અને સ્વરૂપ કેવી રીતે બદલાયું તે જાણો. લગભગ આખી દુનિયામાં ચોકલેટનું સેવન કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોને તે ખૂબ જ ગમે છે. આ ઉપરાંત, ઘણી બધી ખાવાની ચીજોને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ચોકલેટનો ઉપયોગ થાય છે.
Trigrahi Yog: દિવાળીના દિવસે એક જ ઘરમાં હશે સૂર્ય, બુધ અને ચંદ્ર! આ રાશિઓની ચમકશે કિસ્મત; આવશે સારા દિવસ
Published by: Last Updated:Nov 06, 2026 11:49 AM IST Trigrahi Yog On Diwali 2026: દિવાળી 2026ના એક દિવસ પહેલા, 7 નવેમ્બરે તુલા રાશિમાં સૂર્ય, બુધ અને ચંદ્રનો સંયોગ થવાથી ત્રિગ્રહી યોગ બનશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, આ શુભ સંયોગની અસર 4 રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ, કારકિર્દી અને પ્રગતિની દૃષ્ટિએ લાભદાયી રહી શકે છે. વર્ષ 2026માં દિવાળીનો તહેવાર 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. તેના એક દિવસ પહેલા, એટલે કે 7 નવેમ્બરે, તુલા રાશિમાં 'ત્રિગ્રહી યોગ' રચાશે.
પ્રેશર કૂકરની રબર રિંગ ઢીલી થઈ ગઈ છે? નવી ખરીદવાની જરૂર નથી, 2 મિનિટમાં આ રીતે કરો ફિક્સ
Published by: Last Updated:Nov 06, 2026 11:41 AM IST Pressure Cooker Rubber Ring: પ્રેશર કૂકરની રબર રિંગ ઢાંકણને ચુસ્ત રીતે બંધ રાખવામાં અને કૂકરની અંદર યોગ્ય દબાણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબા સમયના ઉપયોગથી રબર ઢીલી કે આકારવિહીન થઈ જાય તો વરાળ લીક થઈ શકે છે. આવી સ્થિતિમાં શું કરવું અને રબરની ક્યારે બદલવી તે જાણો. પ્રેશર કૂકરના ઢાંકણ પર રહેલી રબરની રિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે સુનિશ્ચિત કરે છે કે ઢાંકણ ચુસ્તપણે બંધ થાય અને કૂકરની અંદર દબાણ બની શકે.
Anti Aging Tips: 50ની ઉંમરે પણ 25 યુવાન દેખાવું છે? કોઈ જાદુ નથી, બસ અપનાવી લો આ 5 આદત; ડોકટરે જણાવ્યું
Published by: Last Updated:Nov 06, 2026 9:00 AM IST 5 Habit for forever Young: મોટી ઉંમરે પણ યુવાન અને ફિટ દેખાવું માત્ર જિનેટિક્સ કે કોઈ જાદુઈ નુસખાનું પરિણામ નથી. વૃદ્ધાવસ્થાના નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા અનુસાર, યોગ્ય જીવનશૈલી અને સ્વસ્થ આદતો અપનાવીને ઉંમર વધવાની સાથે પણ શરીર અને સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખી શકાય છે. કોણ યુવાન રહેવા નથી ઈચ્છતું પરંતુ, ખરેખર કેટલા લોકો આવું કરી શકે છે?
Dhanteras 2026: ધનતેરસ 2026 આ 4 રાશિઓ માટે રહેશે ખાસ, 'શુક્રાદિત્ય રાજયોગ'થી મળશે લાભ; જીવન ભરી દેશે ખુશીઓથી
Published by: Last Updated:Nov 06, 2026 7:33 AM IST Dhanteras 2026 Shukraditya Rajyog 2026: ધનતેરસ 2026ના શુભ અવસરે સૂર્ય અને શુક્રના સંયોગથી શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, આ યોગથી 4 રાશિના જાતકોને આર્થિક લાભ, સંપત્તિ સર્જન, કારકિર્દીમાં પ્રગતિ અને લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતાની તકો મળી શકે છે. જ્યોતિષમાં, ધનતેરસનો દિવસ સંપત્તિ, સમૃદ્ધિ અને ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Dhanteras 2026: ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 3 રાશિઓ માટે રહેશે અતિશુભ; થશે લાભ જ લાભ
Published by: Last Updated:Nov 04, 2026 2:59 PM IST Dhanteras Lucky Rashiyan 2026: ધનતેરસ 2026ના દિવસે બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, આ શુભ યોગ 3 રાશિના જાતકો માટે આર્થિક લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિની નવી તકો લઈને આવી શકે છે. આ વર્ષે, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ધનતેરસનો તહેવાર અમુક રાશિઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
પ્રાણીઓનો 'કુમ્ભકર્ણ' છે આ પ્રાણી, માત્ર ખાવા માટે ખોલે છે આંખ; 1980 પછી પહેલીવાર જોવા મળ્યું
Published by: Last Updated:Nov 04, 2026 2:11 PM IST Black-Footed Ferret: જંગલોનો ઘટતો વિસ્તાર અને બદલાતી હવામાનની પેટર્નને કારણે અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. ત્યારે અમેરિકાના સાઉથ ડાકોટાના બેડલેન્ડ્સ નેશનલ પાર્કમાં 1980 પછી પહેલીવાર દુર્લભ ફેરેટ જોવા મળતાં વૈજ્ઞાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જંગલોના ઘટતા જતા વિસ્તાર અને બદલાતી હવામાનની પેટર્નને કારણે, પૃથ્વી પરની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે.
Diwali 2026 Rashifal: દિવાળીના દિવસે બને રહ્યો શક્તિશાળી 'બુધાદિત્ય રાજયોગ', આ 3 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી; થશે આર્થિક પ્રગતિ
Published by: Last Updated:Nov 04, 2026 12:17 PM IST Budhaditya Yoga on Diwali 2026: દિવાળી 2026ના દિવસે એટલે કે 8 નવેમ્બરે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ રચાશે. બુદ્ધિ, પ્રતિષ્ઠા, કારકિર્દી અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલો આ રાજયોગ 3 રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં નોકરી, વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. જાણો કઈ રાશિઓને મળશે લાભ. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી દિવાળી 2026 અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Kitchen Cleaning: લોખંડની તવી પર જામી ગઈ છે કાળી પડ? આ 6 રીતે કરો સાફ, ફરી થઈ જશે નવા જેવી
Published by: Last Updated:Nov 04, 2026 12:01 PM IST Iron Tawa Cleaning: રોજ રોટલી અને પરાઠા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી લોખંડની તવી પર સમય જતાં તેલ, ઘી અને ચીકાશનો કાળો પડ જામી જાય છે. આ જૂના અને કઠણ મેલને સાબુ કે સ્ક્રબરથી દૂર કરવું મુશ્કેલ બને છે. જાણો લોખંડની તવીની કિનારીઓ પર જામી ગયેલી કાળાશ અને ચીકાશ દૂર કરવા માટેના સરળ ઉપાયો. રસોડામાં લોખંડની તવીનો ઉપયોગ લગભગ રોજ થાય છે. પછી ભલે તે સવારના નાસ્તા માટે પરાઠા બનાવવા માટે હોય કે બપોર અને રાતના ભોજન માટે રોટલી બનાવવા માટે.
Diwali 2026: દિવાળીની રાત્રે ભૂલથી પણ ન કરતા આ 3 કામ, દાદી-નાની વર્ષોથી આપી રહી છે સલાહ
Published by: Last Updated:Nov 04, 2026 10:21 AM IST Diwali 2026 Night Rules: ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનો તહેવાર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલો છે. દિવાળીની રાત્રે સૂર્યાસ્ત પછી ઘર ન વાળવું, મુખ્ય દીવો ઓલવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને આખી રાત જાગતા રહેવું જેવી માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે. જાણો આ ત્રણ પરંપરાઓ પાછળનાં ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યવહારુ કારણો વિશે.
Knee Pain: શિયાળામાં વધી જાય છે ઘૂંટણનો દુખાવ? આયુર્વેદ ડોકટરે આપ્યો ઘરગથ્થુ ઈલાજ, મળશે રાહત
Published by: Last Updated:Nov 04, 2026 8:53 AM IST Knee Pain Home Remedies: શિયાળામાં ઘણા લોકો ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. વધતી ઉંમર સાથે સાંધામાં કુદરતી લુબ્રિકેશન ઘટવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શરૂઆતના દુખાવામાં કેટલાક ઘરેલુ ઉપાયો રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે. શિયાળો શરૂ થઈ ગયો છે. જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન હોવ, તો ચિંતા કરશો નહીં. તમે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ પીડામાં રાહત મેળવી શકો છો.
Brown Rice: બ્રાઉન રાઈસ ખાવાથી ખરેખર ઘટે છે ડાયાબિટીસનું જોખમ, બચાવે છે બીમારીઓથી? જાણો હકીકત
Published by: Last Updated:Nov 04, 2026 8:07 AM IST Brown Rice vs White Rice: બ્રાઉન રાઈસ અને સફેદ ચોખામાંથી સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે તે અંગે ઘણી ચર્ચા થાય છે. એક સંશોધન મુજબ, સફેદ ચોખાના સ્થાને બ્રાઉન રાઈસ ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 16 ટકા સુધી ઘટી શકે છે. જાણો બ્રાઉન રાઈસમાં રહેલા પોષક તત્વો, બ્લડ સુગર પર તેની અસર અને શું તે ખરેખર બીમારીઓથી બચાવવામાં મદદરૂપ છે. બ્રાઉન રાઈસ અને સફેદ ચોખાને લઈને સતત ચર્ચા થતી રહે છે.
Shukra Margi 2026: દિવાળી ધનનો દાતા શુક્ર શરૂ કરશે સીધી ચાલ, આ રાશિઓના સારું થશે 'અચ્છે દિન'; જીવશે રાજા જેવું જીવન
Published by: Last Updated:Nov 04, 2026 7:29 AM IST Shukra Margi 2026: વૈદિક જ્યોતિષ અનુસાર 14 નવેમ્બર, 2026ના રોજ શુક્ર માર્ગી થશે. વૈભવ, સંપત્તિ, પ્રેમ અને સુખ-સુવિધાઓનો કારક શુક્ર પોતાની સીધી ચાલ શરૂ કરતાં કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. જ્યોતિષીય આગાહી અનુસાર 4 રાશિના જાતકોને કારકિર્દી, વ્યવસાય, આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત જીવનમાં અનુકૂળ પરિણામો મળવાની શક્યતા છે. જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.
Budh Nakshatra: બુધે કર્યો રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના આવશે સારા દિવસ; મળશે ધન-સંપત્તિ
Published by: Last Updated:Nov 03, 2026 3:19 PM IST Budh Nakshatra Gochar 2026: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહે રાહુના સ્વામિત્વ ધરાવતા સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. બુધનું આ નક્ષત્ર પરિવર્તન શિક્ષણ, વેપાર, કરિયર અને આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે. જ્યોતિષીય આગાહી અનુસાર 3 રાશિના જાતકો માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. જાણો કઈ રાશિઓને મળશે લાભ અને તેમના જીવનમાં કેવા સકારાત્મક બદલાવ આવી શકે છે.
Desi Ghee Recipe: દિવાળીમાં બજારથી ભેળસેળવાળું ઘી ખરીદવાની જરૂર નથી, ઘરે જ બનાવેલા દેશી 'ઘી'થી પ્રગટાવો દિવા; નોંધી લો રેસીપી
Published by: Last Updated:Nov 03, 2026 2:01 PM IST Pure Desi Ghee Recipe: દિવાળી 2026ના તહેવાર પર ઘીના દીવા પ્રગટાવવા માટે ઘરે જ શુદ્ધ અને સુગંધિત દેશી ઘી બનાવી શકાય છે. બજારમાં મળતા ઘીમાં ભેળસેળની શક્યતા હોવાથી મલાઈમાંથી માત્ર અડધા કલાકમાં દાણાદાર ઘી તૈયાર કરવાની સરળ રીત જાણો. આ માટે માખણ કે છાસ વલોવવાની પણ જરૂર નથી. આ વર્ષે, દિવાળીનો તહેવાર રવિવાર, 8 નવેમ્બર, 2026ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીની રાત્રે ઘરોને લાઈટથી શણગારવામાં આવે છે અને માટીના દીવા પ્રગટાવવામાં આવે છે.
Bajra vs Makai Roti: શિયાળામાં બાજરાનો રોટલો ખાવો કે મકાઈનો, સ્વાસ્થ્ય માટે શું વધુ ફાયદાકારક છે? જાણી લો
Published by: Last Updated:Nov 03, 2026 1:07 PM IST Bajra Roti vs Makai Roti: શિયાળામાં બાજરી અને મકાઈના રોટલા ખાવાનું ચલણ વધી જાય છે. બંને અનાજ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ તેમના ગુણ અને સ્વાસ્થ્ય લાભ અલગ છે. જાણો બાજરી અને મકાઈમાંથી કયું અનાજ વધુ પૌષ્ટિક છે, બંને ખાવાથી શરીરને શું ફાયદા થાય છે અને શિયાળાના આહારમાં કયાનો સમાવેશ કરવો વધુ યોગ્ય છે. શિયાળાની શરૂઆત થતાં જ આપણા ખોરાકમાં પણ અનેક બદલાવ જોવા મળે છે.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Damini
Contact Damini, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack