Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Mitali Mehta
ફાયનાન્સ ફંડાઃ લોન મળી શકે છે, પણ શું એ લેવી જોઈએ?
Author: Mitali Mehta મિતાલી મહેતા રિયા અને રોનક ઘણા સમયથી પોતાનું પહેલું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં હતાં. પોતાની બચત, માસિક આવક અને ઘરના ખર્ચાઓનો ઊંડાણપૂર્વક વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું કે તેઓ એવું ઘર શોધશે જેના માટે લગભગ રૂ.55 લાખની હોમ લોન લેવી પડે. જ્યારે તેઓ બેંકમાં લોન વિશે પૂછપરછ કરવા ગયાં, ત્યારે તેમને એક આશ્ર્ચર્યજનક વાત જાણવા મળી.
ફાયનાન્સ ફંડાઃ આવતીકાલની જાળ: સારા નાણાકીય નિર્ણયો આપણે વારંવાર કેમ ટાળીએ છીએ?
મિતાલી મહેતા રોહન લગભગ એક વર્ષથી દર મહિને 10,000 બચાવવાનું વિચારી રહ્યો હતો. જાન્યુઆરીમાં લાંબા સમયથી રાહ જોઈ રહેલી એક હોલિડે ટ્રિપ આવી ગઈ. ફેબ્રુઆરીમાં ખાસ મિત્રના લગ્ન હતા. માર્ચમાં તેણે આખરે પોતાનો જૂનો ફોન બદલી નાખ્યો અને એપ્રિલમાં અચાનક એક અણધાર્યો ખર્ચ આવી ગયો. મે મહિનામાં રોહને કેલેન્ડર સામે જોયું અને વિચાર્યું: હવે તો લગભગ અડધું વર્ષ જતું રહ્યું. હવે આવતા જાન્યુઆરીથી જ બરાબર શરૂ કરીશ. મજાની વાત એ છે કે, ગયા વર્ષે પણ તેણે પોતાની જાતને આ જ વાત કહી હતી! રોહન પૈસા બાબતે બેદરકાર નથી.
ફાયનાન્સ ફંડાઃ ગાયબ થઈ ગયેલું બોનસ: વધારાના પૈસા માટે પણ પ્લાનિંગ કેમ જરૂરી છે?
મિતાલી મહેતા સોમવારે સવારે નિખિલને એ મેસેજ મળ્યો, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. Annual Bonus Credited :< 75,000 આ રકમ તેને પોતાના નિયમિત પગાર કરતાં કંઈક અલગ લાગી. પગાર સાથે તો પહેલેથી જ ઘણી જવાબદારીઓ જોડાયેલી હતી ઘરનું ભાડું, ઘરખર્ચ, EMI, રોકાણ અને બીજાં બિલ્સ. જ્યારે બોનસ? એ તો વધારાના પૈસા લાગ્યા. નિખિલ ઘણા મહિનાથી પોતાનો ફોન બદલવાનું વિચારી રહ્યો હતો. તે અને તેની પત્ની એક નાની રજા પર જવાની વાત પણ ઘણા સમયથી કરતા હતા. હવે બોનસ આવી ગયું હતું એટલે આ બંને ખર્ચ કરવાનું જાણે વધુ સરળ લાગવા માંડ્યું.
ફાયનાન્સ ફંડાઃ એનાલિસિસ પેરાલિસિસ: ‘પરફેક્ટ’ નાણાકીય નિર્ણયની રાહ જોવાની કિંમત કેટલી...
મિતાલી મહેતા લગભગ છ મહિનાથી સમીર પોતાના બેંક ખાતામાં પડેલા ₹5 લાખનું ક્યાં રોકાણ કરવું એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆત મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાણકારી મેળવવાથી કરી. એક વેબસાઇટ ફંડ Aની ભલામણ કરતી હતી, તો બીજી વેબસાઇટ પર ફંડ Bનું રેટિંગ વધુ હતું. એક સહકર્મીએ ફંડ C સૂચવ્યું, કારણ કે તેણે તાજેતરમાં ખૂબ સારું વળતર આપ્યું હતું. સમીરે અલગ-અલગ ફંડના વળતર, એક્સપેન્સ રેશિયો, રેટિંગ અને પોર્ટફોલિયોની સરખામણી કરી.
ફાયનાન્સ ફંડાઃ EMIની જાળ: જ્યારે માસિક હપ્તા તમારા જીવન પર કબજો મેળવવા માંડે...
મિતાલી મહેતા અર્જુન અને પ્રિયાએ જ્યારે પોતાનું પહેલું ઘર ખરીદ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું કે આગામી થોડાં વર્ષો સુધી તે ખર્ચમાં સંયમ રાખશે, પરંતુ જીવનના પોતાના જ આયોજન હોય છે. નવા ઘર માટે ફર્નિચરની જરૂર હતી એટલે ‘EMIપર ખરીદી કરી. થોડા મહિનાઓ પછી નવું સ્માર્ટ ટેલિવિઝન આવ્યું. ત્યારબાદ સ્માર્ટફોન અપગ્રેડ થયો. પછી ‘ઝીરો ઇન્ટરેસ્ટ EMIપર પરિવાર સાથે વેકેશનનું આયોજન થયું અને અંતે નવી કાર પણ લોન પર ખરીદી....
Autonomic Neuropathy is Associated with an Increase in Type-1 Cytokines in People Living with HIV
Abstract Purpose: Pre-clinical studies have demonstrated direct influences of the autonomic nervous system (ANS) on the immune system. However, it remains unclear if ANS-immune connections delineated in pre-clinical studies underlie the relationship between autonomic dysregulation and chronic inflammatory diseases in patients with HIV.
Autonomic and Immune Stress Response Networks in Patients Living With HIV
Abstract Background and Objectives: Stress response systems are frequently dysregulated in patients with chronic inflammatory disorders. Pre-clinical studies have demonstrated direct influences of the sympathetic and vagal/parasympathetic branches of the autonomic nervous system (ANS) on the immune system. However, these connections have not been examined in humans.
The Autonomic Nervous System (ANS)-Immune Network in People Living With HIV
Abstract Background and Objectives: Pre-clinical studies have demonstrated direct influences of the sympathetic and vagal/parasympathetic branches of the autonomic nervous system (ANS) on the immune system. The relevance of these pathways to the development of inflammatory disorders in humans remains unknown.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Mitali
Contact Mitali, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack