Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
ગત વર્ષે આગામી સિઝનની સફળતા બાદ, ઝી ટીવીનો જાણિતો ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પાએ 26મી ઓગસ્ટ, 2023 પાછો ફરી રહ્યો છે, જેમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન, અનુ મલિક જજ તરીકે અને આદિત્ય નારાયણ હોસ્ટ તરીકે જોવા મળશે. શોની શરૂઆત સુમધુર રીતે થઈ છે અને સમગ્ર દેશના સ્પર્ધકો સા રે ગા મા પા 2023ના ટોચના 12માં તેનું સ્થાન મેળવવા માટે દેશના ખૂણે-ખૂણેથી આવેલા સ્પર્ધકોએ ઓડિશન આપતા શોની સુમધુર રીતે થઈ છે.
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.